✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્ન પાછળ ખોટો ખર્ચો કરવો પસંદ નથી સોનમ કપૂરને, આ છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 May 2018 07:16 AM (IST)
લગ્ન પાછળ ખોટો ખર્ચો કરવો પસંદ નથી સોનમ કપૂરને, આ છે કારણ
1

સામાન્ય રીતે સોનમ પોતાના બધાં જ કપડાં અનામિકા પાસે ડિઝાઈન કરાવે છે. કપૂર અને આહુજા પરિવારે લગ્નની જાહેરાત કરતાં કહ્યું કે, તેમના માટે આ ખુશી અને ગર્વનો પ્રસંગ છે. લગ્ન 8મેએ મુંબઈમાં જ થશે. આશા છે કે પરિવારની પ્રાઈવસીનું સન્માન કરશો.

2

સોનમના લગ્નની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ખબરો પ્રમાણે ડિઝાઈનર અનામિકા ખન્ના સોનમનો લહેંગો ડિઝાઈન કરશે. જ્યારથી સોનમ અને અનામિકા એક મેગેઝિનના કવર પર સાથે દેખાયા હતા ત્યારથી એવી અટકળો છે કે અનામિકા ખન્ના સોનમનો લહેંગો ડિઝાઈન કરશે. એક મેગેઝિનના ફોટોશૂટ માટે સોનમ દુલ્હન બની હતી. તે કપડાં અનામિકાએ ડિઝાઈન કર્યા હતા.

3

સોનમે જણાવ્યું તું, જીનીવામાં 150 લોકો માટે રહેવા અને આવવા જવાનું મેનેજમેન્ટ કરવું મુશ્કેલ હતું. પરિવારમાં અનેક સીનિયર લોકો હતા, જેને પ્રવાસમાં મુશ્કેલી થઈ શકે એમ હતી. સોનમે કહ્યું કે, આ રીતે રૂપિયા બગાડવા તેના કરતાં ઘરે જ લગ્ન કરવું સારું છે.

4

મુંબઈઃ સોનમ કપૂરના લગ્ન 8 મેના રોજ મુંબઈમાં થસે. તે પોતાના દિલ્હી બેસ્ડ બિઝનેસમેન બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્ન કરશે. પહેલા આ લગ્ન સ્વિટ્ઝરલેન્ડ સ્થિત જીનીવામાં ડેસ્ટિનેશન વેડિંગ તરીકે થવાના હતી, પરંતુ બાદમાં પ્લાનમાં ફેરફાર થયો. સોનમ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે લગ્ન પાછળ થતા ખોટા ખર્ચ કરવાનું પસંદ નથી કરતી.

  • હોમ
  • મનોરંજન
  • લગ્ન પાછળ ખોટો ખર્ચો કરવો પસંદ નથી સોનમ કપૂરને, આ છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.