ટૉયલેટ: એક પ્રેમ કથાના શૂટિંગ દરમિયાન ભારે હંગામો, ક્રૂ-મેંબરો સહિત અક્ષય કુમાર પણ ભાગ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Feb 2017 07:54 AM (IST)
ટૉયલેટ: એક પ્રેમ કથાના શૂટિંગ દરમિયાન ભારે હંગામો, ક્રૂ-મેંબરો સહિત અક્ષય કુમાર પણ ભાગ્યો
1

હંગામાનું ઉગ્ર રૂપ ધારણ કરતા અક્ષય કુમાર પણ લોકેશનથી ચાલ્યા ગયા હતા. પ્રોડક્શન યૂનિટના સમજાવ્યા પછી લોકો શાંત થયા હતા. અને ત્યારબાદ ફરીથી શૂટિંગ શરૂ થયું હતું.

2

એ વખતે અક્ષયના બાઉંસરોએ એક મહિલાને ધક્કો મારી દીધો હતો. તેના પછી સેંકડો લોકો ત્યાં પહોંચ્યા હતા અને ભારે હંગામો કર્યો હતો. તેના લીધે લગભગ બે કલાક સુધી શૂટિંગ રોકવું પડ્યું હતું.

3

જો કે, હોશંગાબાદના જગદીશપુરા વાર્ડમાં અક્ષય અને ભૂમિ પેડનકર ફિલ્મ એક ધર્મશાળામાં શૂટ કરી રહ્યા છે. અક્ષયની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો અહીં પહોંચ્યા હતા.

4

મુંબઈ: ઉત્તર પ્રદેશમાં ટૉયલેટ: એક પ્રેમ કથા ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલા હંગામાના કારણે મધ્ય પ્રદેશના હોશંગાબાદ પહોંચેલા અક્ષય કુમાર અને ક્રૂ મેંમરોનો અહીં ભારે વિરોધ થયો હતો.

  • હોમ
  • મનોરંજન
  • ટૉયલેટ: એક પ્રેમ કથાના શૂટિંગ દરમિયાન ભારે હંગામો, ક્રૂ-મેંબરો સહિત અક્ષય કુમાર પણ ભાગ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો