✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભુજ: વિસ્ફોટકો સાથે એક પાકિસ્તાની ગુજરાતમાં ઘૂસ્યો, સુરક્ષા વ્યવસ્થા વધારાઈ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Feb 2017 07:16 AM (IST)
1

પાકિસ્તાની સંદિગ્ધ SUV કારમાં ચારથી પાંચ જેટલા સંદિગ્ધ બોક્સ લઈને ગાંધીધામ તરફ રવાના થયો હતો. આ ઈનપુટ બાદ કચ્છમાં નાકાબંધી શરૂ કરાઈ હતી. હાલમાં આ ઈનપુટ બાદ સુરક્ષા એજંસીઓએ તકેદારી વધારી દીધી છે. પરંતુ આ પ્રકારના કોઇ સંદિગ્ધ ઇસમનું પગેરું મળી શક્યું ન હતું.

2

દિલ્લી ગુપ્તચર એજંસીના ઈનપુટ ગૃહ વિભાગને અપાયા હતા. જે બાદ તકેદારી વધારાઈ હતી. ઈનપુટ હતા કે, સંદિગ્ધ પાકિસ્તાની જખૌથી ગાંધીધામ તરફ રવાના થયો હતો.

3

ભુજ: આઈબીએ જણાવ્યા અનુસાર કચ્છના જખૌથી એક પાકિસ્તાની નાગરિક ગુજરાતમાં ઘુસ્યો હોવાના ઈનપુટ બાદ કચ્છમાં અલર્ટ યથાવત છે.

4

ગઈકાલે ઈનપુટ આવ્યા હતા કે, એક પાકિસ્તાની નાગરિક ચારથી પાંચ શંકાસ્પદ બોક્સ સાથે જખૌથી ઘુસ્યો છે. બાતમી મળતાં જ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી.

  • હોમ
  • ગુજરાત
  • ભુજ: વિસ્ફોટકો સાથે એક પાકિસ્તાની ગુજરાતમાં ઘૂસ્યો, સુરક્ષા વ્યવસ્થા વધારાઈ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.