✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Photos: પુણેમાં ઇવેન્ટમાં ગોર્જિયસ લુકમાં જોવા મળી ઐશ્વર્યા, જાણો ક્યા ટાઇટલથી સન્માનવામાં આવી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Apr 2018 04:20 PM (IST)
Photos: પુણેમાં ઇવેન્ટમાં ગોર્જિયસ લુકમાં જોવા મળી ઐશ્વર્યા, જાણો ક્યા ટાઇટલથી સન્માનવામાં આવી
1

પુણેઃ બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં પુણેમાં એક ઇવેન્ટમાં સામેલ થઈ હતી. આ પ્રોગ્રામમાં ઐશ્વર્યાનો લુક સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યો હતો.

2

3

ઐશ્વર્યા ટૂંક સમયમાં જ અનિલ કપૂર સાથે ફિલ્મ ‘ફન્ને ખાં’માં નજરે પડશે. (તમામ તસવીરો માનવ મંગલાની)

4

ઐશ્વર્યાની ગણના આજે બોલીવુડની એવી એક્ટ્રેસમાં થાય છે કે જેના ફેન્સ આજે પણ ઘણા લાંબા સમય પછી ફિલ્મમાં વાપસીનો ઇંતજાર કરી રહ્યા છે.ઐશ્વર્યાની ગણના આજે બોલીવુડની એવી એક્ટ્રેસમાં થાય છે કે જેના ફેન્સ આજે પણ ઘણા લાંબા સમય પછી ફિલ્મમાં વાપસીનો ઇંતજાર કરી રહ્યા છે.

5

આ ડ્રેસને સાડી સ્ટાઇલમાં ડ્રેપ કરવામાં આવ્યો હતો. ઐશ્વર્યાએ પોતાના લૂકને ગૉલ્ડન ટચ આપ્યો હતો. આ લૂકને વધારે સુંદર બનાવવા માટે ઐશ્વર્યાએ ગૉલ્ડન જ્વેલરી સાથે ગૉલ્ડન બિંદી પણ લગાવી હતી.

6

બંટ્સ સંઘા બિલ્ડિંગની ઓપનિંગ સેરેમનીમાં બચ્ચન બહુ પિંક કલરના લહેંગામાં ખૂબ આકર્ષક લાગતી હતી. આ ઇવેન્ટમાં ઐશ્વર્યાને Woman of Substance ટાઇટલથી નવાજવામાં આવી હતી.

7

  • હોમ
  • મનોરંજન
  • Photos: પુણેમાં ઇવેન્ટમાં ગોર્જિયસ લુકમાં જોવા મળી ઐશ્વર્યા, જાણો ક્યા ટાઇટલથી સન્માનવામાં આવી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.