કંદિલના મૃતદેહ પાસે મા-બાપનું હૈયાફાટ રૂદન, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંદિલના પિતા મોહમ્મદ અઝીમે પોલીસ ફરિયાદ કરી હતી કે કંદિલના ભાઈઓએ તેની હત્યા કરી હતી. કંદિલ કરાંચીથી મુલતાન પરિવાર સાથે ઈદ મનાવવા માટે આવી હતી. તેના ભાઈ વસીમ (25) પણ ત્યાં આવ્યો હતો.
કંદિલના નાના ભાઈ વસીમની રવિવારે મોડી રાત્રે ડેરા ગાઝી ખાનથી ધરપકડ કરવામાં આવી છે. વસીમે પોલીસ અને પ્રેસ સામે કંદિલનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું કબૂલ્યુ છે.
કંદિલ પોતાના ફોટ અને વીડિયોને કારણે સોશિયલ મીડિયા સેલિબ્રિટી બની ગઈ હતી.
કંદિલના મોડેલિંગ અને ઉત્તેજક વીડિયોને કારણે તેનો પરિવાર આ કામના વિરોધમાં હતો.
કંદિલની અંતિમ વિધિમાં ઘણા લોકો શામેલ થયા હતા
કંદિલના પાર્થિવ દેહને અંતિમ દર્શન સમયે તેની માતાના આંખોના આંસુ સુકાયા નહોતા.
પોતાના બોલ્ડ નિવેદનો અને વીડિયોથી સનસની મચાવનારી પાકિસ્તાની મોડલ કંદિલ બલોચને સુપુર્દે ખાક કરવામાં આવી છે. શનિવારે સવારે કંદિલની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કંદિલના ભાઈએ કરી હોવાનું કબૂલ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -