✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IIFA Awardsમાં હોટ અવતારમાં પહોંચી રાધિકા આપ્ટે, તસવીરો આવી સામે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Sep 2019 05:51 PM (IST)
1

ગ્રીન કાર્પેટ પર રાધિકા આપ્ટે એક્ટર અલી ફેજલ સાથે પોઝ આપતી નજર આવી હતી.

2

આ સીરીઝમાં રાધિકાના અભિનયની ખૂબ પ્રસંશા થઈ હતી.

3

રાધિકા ખૂબજ બોલ્ડ સિલ્વર આઉટફિટમાં નજર આવી હતી.

4

વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં જ રાધિકા નેટફ્લિક્સની સુપરહિટ વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સમાં નજર આવી હતી.

5

આઈફા એવોર્ડના ગ્રીન કાર્પેટ પર પહોંચેલી રાધિકાએ પોતાની હોટ અદાથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

6

રાધિકા આપ્ટે હાલમાંજ મુંબઈમાં યોજાઈ રહેલા IIFA અવોર્ડ્સ સમારોહમાં પહોંચી હતી. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.

7

બૉલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે ફિલ્મોમાં માત્ર એક્ટિંગથી જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ પોતાના બૉલ્ડ અવતાર માટે જાણીતી છે.

  • હોમ
  • મનોરંજન
  • IIFA Awardsમાં હોટ અવતારમાં પહોંચી રાધિકા આપ્ટે, તસવીરો આવી સામે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.