આજકાલ રાધિકા આપ્ટે એક ફોટોશૂટમાં વ્યસ્ત છે. હાલમાં જ તેની એક તસવીર સામે આવી હતી. આ તસવીર રાધિકાએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં રાધિકા બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. જેના કારણે સોશિયલ મીડિયામાં તેની ટિકાઓ થઇ રહી છે. લોકોને તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હાલ ચર્ચા ચાલી રહી છે કે રાધિકા આપ્ટે અભિનેતા ઇરફાન ખાનની ફિલ્મ 'હિંદી મીડિયમ'ની સિક્વલમાં જોવા મળી શકે છે. જોકે, અત્યાર સુધી આ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બોલ્ડ લુકમાં જોવા મળી આ એક્ટ્રેસ તો સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ
abpasmita.in
Updated at:
23 Feb 2019 11:02 AM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ રાધિકા આપ્ટે હંમેશા પોતાના બોલ્ડ લુક અને બોલ્ડ ભૂમિકાને લઈને ચર્ચામાં રહે છે. ફિલ્મ ‘પાર્ચ્ડ’ જ્યારે રિલીઝ થઈ હતી, ત્યારે રાધિકાએ પોતાની બોલ્ડ ભૂમિકા અને ઈન્ટિમેટ સીન્સને લઈને ખૂબ ચર્ચામાં રહી હતી. રાધિકા વિતેલા વર્ષે આવેલ ફિલ્મ પેડમેનમાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તેની કોઈ ફિલ્મ આવી નથી તેમ છતાં તે સોશિયલ મીડિયામાં સતત છવાઈ રહી છે.
આજકાલ રાધિકા આપ્ટે એક ફોટોશૂટમાં વ્યસ્ત છે. હાલમાં જ તેની એક તસવીર સામે આવી હતી. આ તસવીર રાધિકાએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં રાધિકા બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. જેના કારણે સોશિયલ મીડિયામાં તેની ટિકાઓ થઇ રહી છે. લોકોને તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હાલ ચર્ચા ચાલી રહી છે કે રાધિકા આપ્ટે અભિનેતા ઇરફાન ખાનની ફિલ્મ 'હિંદી મીડિયમ'ની સિક્વલમાં જોવા મળી શકે છે. જોકે, અત્યાર સુધી આ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આજકાલ રાધિકા આપ્ટે એક ફોટોશૂટમાં વ્યસ્ત છે. હાલમાં જ તેની એક તસવીર સામે આવી હતી. આ તસવીર રાધિકાએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં રાધિકા બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. જેના કારણે સોશિયલ મીડિયામાં તેની ટિકાઓ થઇ રહી છે. લોકોને તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હાલ ચર્ચા ચાલી રહી છે કે રાધિકા આપ્ટે અભિનેતા ઇરફાન ખાનની ફિલ્મ 'હિંદી મીડિયમ'ની સિક્વલમાં જોવા મળી શકે છે. જોકે, અત્યાર સુધી આ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -