✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈઃ ‘રઇસ’ના એક્ટર ‘મુસાભાઈ’ નરેન્દ્ર ઝાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Mar 2018 11:03 AM (IST)
1

આ ઉપરાંત તેઓ રાજ બંસલની મૂવી ઘાયલ વન્સ અગેઇનમાં પણ નજરે પડ્યા હતા. આ ફિલ્મ 1990માં રજૂ થયેલી સની દેઓલ અભિનિત ફિલ્મ ઘાયલની સિકવલ હતી.

2

1992થી એક્ટિંગની શરૂઆત કરનાર નરેન્દ્રા ઝાનો જન્મ બિહરના મધુબાનીમાં થયો હતો. તેમણે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. 20થી વધુ ટીવી સીરિયલમાં અભિનય કરનાર ઝાએ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ફંટૂશમાં મહત્વનો રોલ કર્યો હતો.

3

ઝાએ હમારી અધૂરી કહાની, હૈદર, મોહેનજો દરો, કાબિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

4

મુંબઈઃ શ્રીદેવી બાદ વધુ એક બોલીવુડ એક્ટરનું નિધન થયું છે. રઇસ ફિલ્મમાં મુસાભાઇનો રોલ કરનારા એક્ટર નરેન્દ્ર ઝાનું 55 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટના કારણે આજે સવારે મોત થયું છે.

  • હોમ
  • મનોરંજન
  • મુંબઈઃ ‘રઇસ’ના એક્ટર ‘મુસાભાઈ’ નરેન્દ્ર ઝાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.