મુંબઈ: રાગિની એમએમએસ રિટર્ન-2નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં બોલિવૂડ એક્ટ્રેસ સની લિઓનીનો ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં બોલ્ડનેસ, એક્શન અને હોરરનું જોરદાર કોમ્બિનેશન છે. રાગિની એમએમએસ રિટર્ન-2નું ટ્રેલર લોકોને ખુબ જ પસંદ પડી રહ્યું છે.


સની લિયોનીની રાગિની એમએમએસ રિટર્ન- 2ના ટ્રેલરમાં સની સિવાય આરતી ખેત્રપાલ, ઋષિકા નાગ, આધ્યા ગુપ્તા, વિક્રમ સિંહ રાઠોડ, વરૂણ સુદ અને દિવ્યા અગ્રવાલ જેવા અનેક કલાકારો જોવા મળશે.


સની લિઓનીએ ઇન્સ્ટાગ્રામ પર આ વેબસિરીઝનું પોસ્ટર પણ શેયર કર્યુ હતું. સનીએ બોલીવૂડમાં જિસ્મ 2, હેટ સ્ટોરી 2, એક પહેલી લીલા, મસ્તીઝાદે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.