રિલીઝ થયું ‘રાગિની MMS રિટર્ન્સ’નું હોટ એન્ડ બોલ્ડ ટ્રેલર...જુઓ Pics
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રથમ ઘટના નથી જ્યારે કરિશ્મા આટલા હોટ અવતારમાં જોવા મળી હોય. આ પહેલા પણ કરિશ્મા સમય સમય પર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહી છે.
હવે એકત કપૂરે આ ફિલ્મની બીજી શ્રેણી વેબ સીરીઝ તરીકે લાવવાનો નિર્ણય કર્યો છે.
એકતાની ફિલ્મ રાગિની એમએમએસ વર્ષ 2011માં રિલીઝ થઈ જેને ખૂબ જોવામાં આવી. ત્યાર બાદ 2014 રાગિની એમએમએસ 2 આવી જેમાં લીડ લોરમાં સની લિયોની હતી.
આ ટ્રેલરને ટ્વીટ કરતાં ALTBalajiના સોશિયલ મીડિયા પર લખ્યું છે, રાગિની ફરી આવી ગઈ છે. હવ ડર તમારા બેડરૂમમાં.
આ સીરીઝને એકતા કપૂરના ALTBalaji એપર બતાવવામાં આવી શકે છે.
ઉપરાંત કરિશ્મા ફિયર ફાઈલ્સઃ ડર કી સચ્ચી તસવીર, આહટ અને સિલસિલા પ્યાર કા જેવી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે.
સીરિયલ પવિત્ર રિશ્તા અને યે હૈ મોહબ્બતથી લાઈમલાઈટમાં આવેલ કરિશ્મા શર્માએ આ વેબ સીરીઝમાં પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે.
તેમાં મુખ્ય ભૂમિકામાં ટીવી અભિનેત્રી કરિશ્મા શર્મા અને સિદ્ધાર્થ ગુપ્તા છે. રિયા સેન પણ આ વેબ સીરીઝમાં એક્ટિંગ કરી રહી છે.
હવે તેનું ટ્લેર પણ રિલીઝ થયું છે. આ હોરર ફિલ્મ છે તો ડરામણા સીન તો હશે જ સાથે જ તેમાં હોટ અને લવ મેકિંગ સીન્સની પણ ભરમાર છે.
‘રાગિની એમએમએસ રિટર્ન્સ’નું ટીઝર થોડા દિવસ પહેલા રિલીઝ થયું હતું અને તેની સાથે જ આ વેબ સીરીઝ પોતાની બોલ્ડનેસને લઈને ખૂબ ચર્ચામાં છે. આગળ જુઓ ટીઝર...
- - - - - - - - - Advertisement - - - - - - - - -