વિધાનસભા ચૂંટણીને ઘ્યાનમાં લઈ ભાજપે જાહેર કર્યા નિરિક્ષકો, જાણો કોને મળ્યું સ્થાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Sep 2017 06:06 PM (IST)
1
ગાંધીનગર: આગમી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઉમેદવારોની પસંદગી માટે ભાજપે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે. તમામ જિલ્લામાં ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ત્રણ નિરીક્ષકોમાં એક મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આગળની સ્લાઈડમાં જુઓ જાહેર કરાયેલા નિરિક્ષકોની યાદી.
2
3
4
5
6
7
8