✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'રાગિની MMS 2.2'નું પોસ્ટર રિલીઝ, અભિનેત્રી જોવા મળી ન્યૂડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Sep 2017 03:22 PM (IST)
1

મુંબઈ: રાગિની એમએમએસ 2.2નું વેબ સિરીઝનું પોસ્ટર રિલીઝ થયું છે. હાલમાં જ ફિલ્મનું પોસ્ટર રિલિઝ થયું હતું. ડાયરેક્ટર-પ્રોડ્યૂસર એકતા કપૂરે પોતાની બેવ સીરીઝનું પોસ્ટર પોતાના સોશિયલ એકાઉંટ ઈંસ્ટાગ્રામ પર શેર કર્યું હતું.

2

આ પોસ્ટર સાથે એકતા કપૂરે લખ્યું કે અંદાજ લગાવો કે કોણ પાછું આવી રહ્યું છે. બાલાજી આ વખતે પોતાની વેબ સીરીઝના રાગિની એમએમએસ 2.2 જલ્દી લઈને આવી રહ્યું છે. આ વેબ સીરીઝમાં મુખ્ય રોલમાં કરિશ્મા શર્મા જોવા મળશે.

3

4

5

6

7

8

9

ઉલ્લેખનિય છે કે કરિશ્મા શર્મા ટીવીની જાણીતી અભિનેત્રી છે, તે એકતા કપૂરની સિરીયલ યે હે મોહબ્બતે માં રૈનાની ભૂમિકામાં જોવા મળતી કરિશ્મા આ વેબ સીરીઝમાં જોવા મળશે. કરિશ્માની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

  • હોમ
  • મનોરંજન
  • 'રાગિની MMS 2.2'નું પોસ્ટર રિલીઝ, અભિનેત્રી જોવા મળી ન્યૂડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.