આ છે સલમાન ખાનની માત્ર 19 વર્ષની નવી ગર્લફ્રેન્ડ, ન્યુડ પિક્ચર્સ થયાં વાયરલ, જાણો ક્યા મૂવીની છે હીરોઈન ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં એક પ્રેસ રીલિઝમાં લખવામાં આવ્યું હતું કે દબંગ-3ની એક્ટ્રેસ પર્લ રાહની ટોપલેસ તસવીરો લીક થઇ છે. 18 વર્ષની આ એક્ટ્રેસ સલમાન ખાનની નજીકની મિત્ર છે અને બંન્ને ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં છે.
મુંબઇઃ બોલિવૂડમાં એન્ટ્રી મારવા ઇચ્છતી મોડલો અનેકવાર ચર્ચામાં આવવા માટે પબ્લિસિટી સ્ટંન્ટ કરતી જોવા મળતી હોય છે. તાજેતરમાં જ આવી જ કોન્ટ્રોવર્સી ઉભી કરનારી એક્ટ્રેસ પર્લ રાહ ચર્ચામાં છે. પર્લ રાહને લઇને એવી ચર્ચા ચાલી રહી છે કે તે સલમાન ખાનની આગામી ફિલ્મ દબંગ-3ની લીડ એક્ટ્રેસ બની શકે છે. તાજેતરમાં જ પર્લની કેટલીક ટોપલેસ તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઇ હતી. આ તસવીરો લીક થવાને પર્લનો પલ્બિસિટી સ્ટંન્ટ બતાવવામાં આવી રહ્યો છે. એવી ચર્ચા ચાલી રહી છે કે આ સલમાન ખાનની નવી ગર્લફ્રેન્ડ છે.
જોકે, બીજી તરફ સૂત્રોના કહેવા પ્રમાણે, હજુ સુધી દબંગ-3 ફિલ્મના કલાકારો ફાઇનલ નથી. સલમાન ખાન સાથે જોડાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે, સલમાન આ એક્ટ્રેસને ઓળખતો પણ નથી. એવામાં શક્ય છે કે પર્લ રાહ લોકપ્રિયતા મેળવવા માટે સલમાન ખાનનું નામ લઇ રહી છે.
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની સુપરહિટ ફિલ્મ સીરિઝ દબંગના ત્રીજા ભાગની તૈયારીઓમાં લાગી ગયો છે. એવી અફવા વહેતી થઇ છે કે આ ફિલ્મમાં લંડનની એક્ટ્રેસ પર્લ લીડ રોલમાં સલમાન ખાન સામે નજર આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -