✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

7 વર્ષ ડેટિંગ બાદ બોલિવૂડની આ એક્ટ્રેસે ‘રેડ’ના ડિરેક્ટર સાથે કર્યા લગ્ન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jun 2018 07:14 AM (IST)
1

લગ્ન બાદ કહેવા છે કે રાજકુમાર ગુપ્તા પોતાની આગામી ફિલ્મ પર કામ શરૂ કરશે, જેમાં લીડ રોલમાં એક્ટર એર્જુન કપૂર નજર આવી શકે છે.

2

કહેવાય છે કે માયરા, રાજકુમારની ફિલ્મો માટે રિસર્ચનું કામ કરતી હતી. જે કારણે ઘણીવાર તેની મુલાકાત રાજકુમારના જુહૂ સ્થિત ઓફિસમાં થતી હતી. અને અહીંથી જ બંને વચ્ચે પ્રેમ સંબંધની શરૂઆત થઈ.

3

આ કપલના લગ્ન દરમિયાન લેવાયેલા કેટલાક ખાસ ફોટોઝમાં તેમના રિલેશન ખૂબ જ ગાઢ છે. જેમાં નવવધુ બનેલી માયરા ખૂબ જ સુંદર નજર આવી રહી છે, તો રાજ કૂર્તામાં ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યો છે.

4

નવી દિલ્હીઃ ડાયરેક્ટર રાજકુમાર ગુપ્તાએ સાત વર્ષના લાંબા રિલેસન બાદ પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી માયરા કર્ણ સાથે લગ્ન કર્યા છે. રાજકુમાર ગુપ્તાએ અજય દેવગનની લેટેસ્ટ રિલીઝ ફિલ્મ રેડને શાનદાર રીતે ડિરેક્ટ કરી હતી. જ્યારે માયરા કર્ણ વર્ષ 2011માં આવેલ રાની મુખર્જી અને વિદ્યા બાલનની ફિલ્મ નો વન કિલ્ડ જેસિકામાં જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં વિદ્યા બાલનની બહેન એટલે કે જેસિકા લાનની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

  • હોમ
  • મનોરંજન
  • 7 વર્ષ ડેટિંગ બાદ બોલિવૂડની આ એક્ટ્રેસે ‘રેડ’ના ડિરેક્ટર સાથે કર્યા લગ્ન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.