રજનીકાંત-અક્ષય કુમારની ફિલ્મ 2.0માં નજર આવશે આ ખૂબસૂરત અભિનેત્રી, જુઓ તસવીરો
એમી સોશલ મીડિયા પર ખૂબજ સક્રિય રહે છે અને સમય સમય પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
એમીની પહેલી બોલીવુડ ફિલ્મ ‘એક દિવાના થા’ હતી. એમી જેક્સન જેટલી ખૂબસૂરત વેસ્ટર્નમાં લાગે છે તેટલી ઈન્ડિયન ડ્રેસમાં પણ લાગે છે. એમીએ અક્ષય સાથે પણ ‘સિંહ ઈઝ બ્લિંગ’માં કામ કર્યું છે.
એમી સોશલ મીડિયા પર ખૂબજ સક્રિય રહે છે અને સમય સમય પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
આ ફિલ્મ દુનિયા ભરમાં 7000 સ્ક્રિન્સ પર રિલીઝ થશે.
નવી દિલ્લી: રજનીકાંત અને અક્ષયકુમારની મેગાબજેટ ફિલ્મ 2.0નું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. આ પોસ્ટરમાં એમી જેક્શન અને રજનીકાંત એક સાથે નજર આવશે.
આ ફિલ્મ આજ સુધીની સૌથી મોંઘી એશિયાઈ ફિલ્મ માનવામાં આવી રહી છે. આમાં રજનીકાંત સિવાય અક્ષય કુમાર, એમી જેક્સન, સુધાંશુ પાંડે અને આદિલ હુસેન પણ મુખ્ય ભૂમિકામાં છે.
રિપોર્ટ અનુસાર રજનીકાંતની આ ફિલ્મ 400 કરોડના બજેટમાં બની રહી છે.
એમીની પહેલી બોલીવુડ ફિલ્મ ‘એક દિવાના થા’ હતી. એમી જેક્સન જેટલી ખૂબસૂરત વેસ્ટર્નમાં લાગે છે તેટલી ઈન્ડિયન ડ્રેસમાં પણ લાગે છે. એમીએ અક્ષય સાથે પણ ‘સિંહ ઈઝ બ્લિંગ’માં કામ કર્યું છે.