✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દુબઈમાં મીકાની ધરપકડ થતા રડી પડી આ એક્ટ્રેસ, દુબઈ જશે છોડાવવા માટે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2018 09:54 AM (IST)
1

જોકે આ વચ્ચે પણ રાખી મીકા સાથે પોતાના 10 વર્ષ જૂના કિસિંગ વિવાદને લાવવાનું ન ભૂલી. તે કહે છે, ‘તને ખબર છે કે દુબઈ પોલીસ છે મુંબઈ પોલીસ નથી. 10 વર્ષ પહેલા જ્યારે મેં મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસ કંઈ ન કરી શકી હતી. પરંતુ દુબઈ પોલીસ એવું નહીં કરે. ત્યાંની પોલીસ ખૂબ જ કડક છે.’

2

રાખીએ ઇન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કરી રહી છે, ‘મીકા તું એટલા બધા લફડા કરે છે ને, હું હમણાં જ આવું છું તને છોડાવવા માટે. હું દુબઈના વીઝા શોધી રહી છું.’ બીજી બાજુ યૂટ્યૂબ ચેનલ પર રાખીએ મીકા પર બોલતા કહ્યું કે, ‘તું મારો મિત્ર છે, શા માટે મારી ઈજ્જત સાથે રમે છે.’

3

જણાવીએ કે, બ્રાઝીલિયન યુવતીએ મીકા પર આરોપ લગાવ્યો છે કે, તે તેને આપત્તિજનક તસવીરો મોકલતો હતો. મીકા પોતાના સિગિંગ પરફોર્મન્સ માટે દુબઈમાં હતો. દુબઈ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે કે તેણે મીકાની ધરપકડ કરી છે. મીકાના મિત્રોએ પણ તેને છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

4

નવી દિલ્હીઃ મીકા સિંહ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. 17 વર્ષીય બ્રાઝીલિયન મોડલે મિકા પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ દુબઈ પોલીસે મીકાની ધરપકડ કરી છે. મીકાની આ હરકતો વિશે જાણીને રાખી સાવંત પરેશાન છે અને તે રડી રહી છે.

5

રાખીએ મીકાને સવાલ પૂછતા કહ્યું કે, ‘તારી મુશ્કેલી શું છે? તું શા માટે 17 વર્ષની યુવતીની છેડતી કરે છે? ક્યારેક કોઈને થપ્પડ મારી દે છે. આવું કેમ કરે છે. મને ખૂબ જ તકલીફ થાય છે. શા માટે તું યુવતીઓની છેડતી કરે છે?’

  • હોમ
  • મનોરંજન
  • દુબઈમાં મીકાની ધરપકડ થતા રડી પડી આ એક્ટ્રેસ, દુબઈ જશે છોડાવવા માટે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.