રામ રહીમની સાથે રાખી સાવંતને જોઈને તમે પણ ચકરાવે ચડી ગયા ને?
આમ પણ ફેમસ કેરેક્ટર પર બોલિવુડમાં હાલમાં બાયોપિક બનાવવાનું ચલણ ખૂબ વધ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રહેલ રામ રહીમ હાલમાં જેલમાં છે.
આશા છે કે, આ ફિલ્મ ગુરમીમ રામ રહીની એ ફિલ્મો કરતાં ચોક્કસ અલગ હશે, જેને તેણે ખુદ બનાવી હતી અને એ ફિલ્મોમાં લીડ ભૂમિકા પણ તેણે જ ભજવી હતી.
કહેવાય છે કે, આ ફિલ્મનું નામ સિનેમા સ્કેન્ડલ, અબ ઇન્સાફ હોગા રાખવામાં આવ્યું છે.
કહેવાય છે કે, આ ફિલ્મમાં રાખી સાવંદ રામ રહીમની દત્તક દીકરી હનીપ્રીત બનશે.
કહેવાય છે કે, આ ફિલ્મમાં રજા મુરાદ રામ રહીમની ભૂમિકામાં જોવા મળશે. આમ તો હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ ભૂમિકામાં કોણ ભજવશે. આ તસવીરમાં તમે રામ રહીમની ભૂમિકામાં જોઈ રહ્યા છો તે રજા મુરાદ નથી પરંતુ ફિલ્મના ડાયરેક્ટર સંજય નેગી છે.
કહેવાય છે કે, ફિલ્મમાં રામ રહીમ વિશે શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફરને દર્શાવવામાં આવશે.
આ ગીતનું શૂટિંગ દિલ્હીમાં કરવામાં આવ્યું છે, જેમાં રાકી સાવંતે ખૂબ ઠુમકા લગાવ્યા છે.
આ તસવીર બિહાઇન્ડ ધ સીનની છે. અહીં ફિલ્મના ડાયરેક્ટર સંજય નેગીએ રામ રહીમની ભૂમીકા ભજવી છે. સમાચાર છે કે આ આઈટમ સોંગનું નામ છે બેવફા આઈટમ.
ગુરમીત રામ રહીની ભૂમિકાની સાથે અહીં હનીપ્રતી બનેલ રાખી સાવંદ ઠુમકા લગાવતા જોવા મળી રહ્યા છે.
...અને આ તસવીર રામ રહીમ પર બનનારી ફિલ્મના એક આઈટમ સોંગની છે.
ઉલ્લેખનીય છે કે, ગુરમીમત રામ રહીમ પર એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે અને આ તસવીર તેના શૂટિંગની છે.
જો તમારા મનમાં પણ કંઈક અલગ જ વિચાર આવી રહ્યો છે તો રોકાઈ જાવ, કારણ કે રાખી સાવંદની સાથે આ અસલી રામ રહીમ નથી. આગળ વાંચો...શું છે મામલો...
- - - - - - - - - Advertisement - - - - - - - - -