‘હું હવે સેક્સ નથી માણતી, મારું શરીર મંદિર છે’, જાણો કઈ હોટ એક્ટ્રેસ કર્યું આ નિવેદન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Oct 2018 07:12 AM (IST)
1
રાખી આગળ કહે છે કે, હું હવે શારીરિક સંબંધ નથી બાંધતી. હવું હવે સીધા લગ્ન જ કરીશ. મારું શરીર હવે મંદિર સમાન છે. આથી મારે તને સાફ રાખવાનું છે. મારી અંદર ભગવાન વાસ કરે છે.
2
જોકે હવે રાખી સાવંત ખુદને ભગવાનનું સ્વરૂપ ગણાવી છે. રાખીનો એક વીડિયો ઓનલાઈન પોસ્ટ થયો છે જેમાં તે કહે છે કે, મેં ખુદને બદલી નાખી છે. ભગવાન મગ્ન થઈ ગઈ છું. રાખીએ કહ્યું કે, તનુશ્રીએ મારા પ્રેમમાં મુંડન કરાવીને આશ્રમમાં જઈને બેસી ગઈ કારણ કે મિકાએ મને કિસ કરી લીધી હતી.
3
મુંબઈઃ વાત કોઈ પર કોમેન્ટ કરવાની હોય કે પછી પોતાની પોલિટિકલ પાર્ટી બનાવવાની, રાખી સાવંત લોકોનું ધ્યાન પોતાના તરફ કેવી રીતે ખેંચવું તે સારી રીતે જાણે છે. રાખી સાવંત હાલમાં તનુશ્રી પર ખૂબ ભડાસ કાઢી રહી છે. રાખીએ તનુશ્રી પર માનહાનિનો કેસ કર્યા બાદ તેના પર રેપ જેવો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.