રાખી સાવંતે પહેરી મોદીની તસવીર ધરાવતી ડ્રેસ, સોશિયલ મીડિયામાં થયો વિવાદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ બોલિવૂડની હોટ મોડલ અને એક્ટ્રેસ રાખી સાવંત પોતાના વિવાદિત નિવેદનો અને હરકતને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે તે કોઇ ખોટા નિવેદન નહીં પણ વડાપ્રધાન મોદીને લઇને ચર્ચામાં છે. વાસ્તવમાં રાખીએ મોદીની તસવીરની સેક્સી ડ્રેસ પહેરી ચર્ચામાં આવી છે.
પોતાના આ ડ્રેસની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી. ટ્વિટર પર પણ તેની તસવીરોને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી.
રાખીએ વડાપ્રધાન મોદીની તસવીર ધરાવતી આ સેક્સી ડ્રેસ પહેરી હતી. આ ડ્રેસમાં આગળથી લઇને પાછળ સુધી વડાપ્રધાન મોદીની તસવીરો છપાયેલી હતી.
રાખી સાવંત નવા મિનિ બ્લેક ડ્રેસ પર મોદીની તસવીર છે. વાસ્તવમાં ઇન્ડિપેન્ડેસ ડેના અવસર પર સોમવારે આયોજીત એક કાર્યક્રમમાં રાખી સાવંત કાંઇક આ પ્રકારના અંદાજમાં જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -