અરવલ્લીઃ મોડાસામાં 5.6 ઇંચ, ધનસુરમાં 5.4 ઇંચ વરસાદ, ઘરોમાં ઘૂસી ગયા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Aug 2016 10:04 AM (IST)
1
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 24 કલાકથી મેઘમહેર યથાવત છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં લોકો પરેશાન થઈ ગયા છે.
2
3
4
છેલ્લા 24 કલાકમાં મોડાસામાં 5.64 ઇંચ, ધનસુરામાં 5.4 ઇંચ, મેઘરજમાં 4.16 ઇંચ, માલપુરમાં 3.36 ઇંચ, બાયડમાં 2.16 ઇંચ અને ભિલોડામાં 1.64 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
5
6
7