પોર્ન સ્ટાર મિયિના ન્યૂડ સીન આપવા પર ભડક્યા લોકો, રામગોપાલ વર્મા પર સાધ્યું નિશાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Jan 2018 12:27 PM (IST)
1
મુંબઈઃ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માની ફિલ્મ GOD, SEX and Truthનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં મિયા ન્યૂડ જોવા મળી રહી છે અને સેક્સ મુદ્દે ખુલીને વાત કરી છે. એવામાં ફિલ્મના ટ્રેલરને લઈને રિવ્યૂ આવવા સ્વાભાવિક છે. કેટલાક યૂઝર્સે ટ્રેલરના ખૂબ વખાણ કર્યા તો કેટલાકે તેને બકવાસ ગણાવ્યું હતું.
2
એક યૂઝરે લખ્યું કે, મને તો લાગે છે કે રામ ગોપાલ વર્મા દેશમાં એક માત્ર એવા વ્યક્તિ જે મહિલાઓને પૂજે છે અને તે પોતાની રીતે મહિલાઓને પ્રોત્સાહન આપવામાં લાગ્યા છે.
3
એક ટ્વિટર યૂઝરે લખ્યું આ પ્રકારના મુદ્દા પર રામ ગોપાલ વર્મા જેવા ડાયરેક્ટર જ ફિલ્મ બનાવી શકે છે. જ્યારે એક અન્ય યૂઝરે લખ્યું ટ્રેલરનો દરેક શોટ શાનદાર રીતે ફિલ્માવવામાં આવ્યો છે.