✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં આ એડલ્ટ સ્ટાર મોદી-અંબાણીથી પણ છે વધુ પોપ્યુલર, રામુની ફિલ્મથી કરશે બોલીવુડમાં ડેબ્યૂ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jan 2018 12:52 PM (IST)
1

2

મિયા બોલીવુડમાં સની લિયોન પછી આવનારી બીજી એડલ્ટ સ્ટાર છે.

3

ગોડ સેક્સ એન્ડ ટ્રૂથનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે પણ ઉહાપોહ થયો હતો.

4

મુંબઈઃ જાણીતા ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માના ટ્વિટથી ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે. રામુએ તેના ટ્વિટમાં લખ્યું છે કે, ગોડ, સેક્સ એન્ડ ટ્રૂથની સફળતા પાછળનું અસલી સત્ય ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મિયા માલકોવા પીએમ મોદી અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કરતાં પણ વધારે પોપ્યુલર છે.

5

ઉલ્લેખનીય છે કે રામુ આ ફિલ્મ દ્વારા પોર્ન સ્ટાર મિયા માલકોવાને બોલીવુડમાં લોન્ચ કરી રહ્યા છે.

6

બીજા ટ્વિટમાં રામુએ લખ્યું કે, પદ્માવત એક હિસ્ટોરિકલ કોન્ટ્રોવર્સી છે, જ્યારે કે God Sex And Truth એક સોશિયલ કોન્ટ્રોવર્સી છે.

  • હોમ
  • મનોરંજન
  • ભારતમાં આ એડલ્ટ સ્ટાર મોદી-અંબાણીથી પણ છે વધુ પોપ્યુલર, રામુની ફિલ્મથી કરશે બોલીવુડમાં ડેબ્યૂ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.