બાહુબલી 2 માટે વધુ શક્તિશાળી બન્યો રાણા દગ્ગુબાટી, તસવીરોમાં જુઓ Look
રાણાએ પોતાના ટ્વિટર અકાઉંટમાં આ નવા લૂકની તસવીરો શેર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલો છે કે અભિનેતા છેલ્લા પાંચ મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યો છે. બાહુબલી 2માં તે પાત્રના નાના અવતારમાં દેખાતો હોવાને કારણે તેણે થોડા કિલો વજન ઉતાર્યુ છે.
પહેલા ભાગમાં જ્યાં તે આખલા સાથે અખાડામાં કુશ્તી કરતો દેખાયો હતો હવે ભલ્લાલાદેવ વધુ શક્તિશાળી અવતારમાં બાહુબલી-ધી કન્ક્લુઝનમાં દેખાશે.
હાલમાં ફિલ્મ મેકર્સ કાસ્ટ પ્રભાસ, અનુષ્કા શેટ્ટી અને સત્યરાજ સાથે શૂટિંગમાં વ્યસ્ત છે. બાહુબલી-ધી કન્ક્લુઝન 28 એપ્રિલ 2017એ રીલિઝ થશે.
રાણા દગ્ગુબટી કે જેણે એસ.એસ રાજામૌલીની સુપરહિટ ફિલ્મ બાહુબલીમાં વિલન ભલ્લાલાદેવાનું પાત્ર ભજવ્યુ હતું, તે હવે તેની સિક્વલ માટે પરસેવો પાડી રહ્યો છે. જેની તસવીરો તેણે શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -