ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પરથી રણબીર-આલિયાની સ્ટંટ કરતી તસવીરો વાયરલ
પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો આલિયા અને રણબીર પોતાના રિલેશનને લઈને ખૂબ ચર્ચામાં છે. આવતા વર્ષ બંને લગ્ન કરે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે, પરંતુ બંનેએ પોતાના રિલેશનને લઈને કોઈ ઓફિશિયલ નિવેદન નથી આપ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસ પહેલા જ આલિયા ભટ્ટને ઈજા થઈ હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા હતા. હાલ તો આલિયા એકદમ ફિટ છે અને શૂટિંગ પર પરત ફરી છે. બંનેની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી જેમાં તે ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા.
આ તસવીરોમાં રણબીર અને આલિયા સ્ટંટ સીન કરતા જોવા મળી રહ્યા છે. તસવીરોમાં રણબીર અને આલિયા બ્લેક આઉટફિટમાં જોવા મળે છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલના દિવસોમાં બંનેની સેટ પરથી કેટલીક તસવીરો લીક થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -