ઋષિ કપૂર ન્યૂયોર્કમાં પોતાની બિમારીની સરવાર કરાવી રહ્યા છે અને તેઓ જલ્દી જ ભારત પરત આવવાના છે. આ વાતની જાણકારી તેમના પત્ની નીતૂ કપૂરે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. નીતૂએ પોસ્ટ કરી કે ઋષિ કપૂર આ મહિનાના અંતમાં દેશ પરત આવી રહ્યાં છે.
એવામાં સ્પોય બોયની એક રિપોર્ટ પ્રમાણે, ભટ્ટ અને કપૂર પરિવાર ઋષિ કપૂરના ઘર આવતાની સાથે જ સૌથી પહેલા પંડિતને મળશે. અને એપ્રિલ સુધીમાં મેરેજની તારીખ ફાઇનલ કરવામાં આવી શકે છે.
વાંચો: આ સિંગર બની ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલો થવાવાળી આર્ટિસ્ટ, જાણો વિગતે
21 વર્ષની ઉંમરે આ મોડલ બની વિશ્વની સૌથી યુવા અબજોપતિ, ઝકરબર્ગનો તોડ્યો રેકોર્ડ
https://abpasmita.abplive.in/entertainment/neha-kakkar-became-most-followed-indian-artist-on-instagram-380512
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ખૂબજ નજીક છે. અને તે અમેરિકા ઋષિ કપૂરની તબિયતની હાલચાલની ખબર લેવા પણ ગઈ હતી. ઋષિ કપૂર ગત સપ્ટેમ્બરમાં સારવાર માટે અમેરિકા ગયા હતા. રણબીર