પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુરતમાં પણ પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુરત પોલીસ કમિશ્નરે સુરત શહેરની હદમાં આવતા વિસ્તારમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
રાજકોટમાં PUBG ગેમ રમતા પકડાશો તો થશે કાર્યવાહી, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, જાણો વિગત
abpasmita.in
Updated at:
07 Mar 2019 04:51 PM (IST)
NEXT
PREV
રાજકોટ: રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પબજી ગેમ રમતા જો કોઈ પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુરતમાં પણ પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુરત પોલીસ કમિશ્નરે સુરત શહેરની હદમાં આવતા વિસ્તારમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુરતમાં પણ પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુરત પોલીસ કમિશ્નરે સુરત શહેરની હદમાં આવતા વિસ્તારમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -