✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દાદા રાજ કપૂર સાથે રણબીરની બાળપણની Cute તસવીર થઈ રહી છે વાઈરલ, જુઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Nov 2016 01:26 PM (IST)
1

મુંબઈ: રણબીર કપૂરની બાળપણની તેની દાદા અને દિગ્ગજ અભિનેતા રાજ કપૂર સાથે કેટલીક તસવીરો ઈંટરનેટ પર વાઈરલ થઈ રહી છે. કપૂર ફેમિલીની તસવીરો અને આપણે જોઈ ચૂક્યા છીએ. રણબીર છ વર્ષનો હતો જ્યારે રાજ કપૂરનું નિધન થયું.

2

3

4

માતા નીતુ અને બહેન રિદ્ધિમા સાથે રણબીર

5

ડાબે રણબીર કપૂર

6

જો કે આ અંગે પૂછતા રણબીરે કહ્યું કે મને યાદ નથી કે આ ક્યારનો વીડિયો છે પણ તેના દાદા બધા જ ભાઈ-બહેનોને કેરેમલ ચોકલેટ આપતા અને તે તેને ખૂબ પસંદ હતી. આગળ જુઓ રણબીરના બાળપણની ખાસ તસવીરો

7

રીશિ-નીતુ કપૂર સંતાનો રિદ્ધીમા અને રણબીર સાથે

8

થોડા મહિનાઓ પહેલા જ્યારે રણબીર પોતાની ફિલ્મના પ્રમોશન માટે જ્યારે વિદેશમાં હતો, ત્યારે તેની આ તસવીરો સામે આવી હતી. આ તસવીરમાં ક્યૂટ રણબીર કપૂર દાદા રાજ કપૂર સાથે હિંચકા પર બેઠો છે અને રાજ કપૂર જાણે તેને કંઈક શીખવી રહ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • દાદા રાજ કપૂર સાથે રણબીરની બાળપણની Cute તસવીર થઈ રહી છે વાઈરલ, જુઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.