✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાળપણમાં આમ ધૂળેટી રમતો રનબીર કપૂર, મોમ નીતુ સિંહે શેર કરી તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2017 10:58 AM (IST)
1

નીતુ સિંહે આર.કે સ્ટુડિયોમાં ઉજવાતી ધૂળેટીની એક તસવીર શેર કરી છે. જેમાં તે દિકરી રિદ્ધિમા અને દિકરા રનબીર સાથે દેખાઈ રહી છે.

2

રનબીર ક્યુટ લાગી રહ્યો છે. અને તેના હાથમાં એક લડ્ડુ છે. નીતુ સિંહે આ ફોટોને કેપ્શન આપ્યું છે Happy n SAFE Holi !!! ????????????????????RK studio Holi pic) Rans only interested in the laddoo ????

3

મુંબઈ: કપૂર ખાનદાનમાં હોળીની ઉજવણીનું ખાસ સેલિબ્રેશન ઈંડસ્ટ્રીમાં જાણીતું છે. આજે ધૂળેટીના અવસરે નીતુ સિંહે રનબીર કપૂરની બાળપણની એક ખાસ તસવીર શેર કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • બાળપણમાં આમ ધૂળેટી રમતો રનબીર કપૂર, મોમ નીતુ સિંહે શેર કરી તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.