✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મારા પતિને માત્ર ત્રણ ‘F’ પસંદ છે, ફૂડ, ફિલ્મ અને...જાણો કઈ એક્ટ્રેસે કર્યો આ ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Feb 2018 07:19 AM (IST)
મારા પતિને માત્ર ત્રણ ‘F’ પસંદ છે, ફૂડ, ફિલ્મ અને...જાણો કઈ એક્ટ્રેસે કર્યો આ ખુલાસો
1

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ રાની મુખર્જી હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ હિચકીને લઈને ચર્ચામાં છે. તે આ ફિલ્મથી બોલીવુડમાં કમબેક કરવા જી રહી છે. જ્યારે હાલમાં જ રાની એક્ટ્રેસ નેહા ધૂપિયાના ટોક શો બીએફએફ વિધ બોગ્સમાં આવી હતી, ત્યાં તેણે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ અનેક વાતો શેર કરી હતી. આ દરમિયાન રાનીએ જણાવ્યું કે તેના પતિ આદિત્ય ચોપરાને ત્રણ ‘F’ જ પસંદ છે.

2

રાનીએ જણાવ્યું કે કેવી રીતે તે પતિ આદિત્ય ચોપરાને પહેલીવાર મળી હતી. રાની મુખર્જીએ જણાવ્યું કે ફિલ્મ ‘મુજસે દોસ્તી કરોગી’ દરમિયાન તેની અને આદિત્યની પહેલી ઓફિશિયલ મુલાકાત થઈ.

3

રાની મુખર્જીએ શોમાં કહ્યું કે, આદિત્યને મારું કેમેરા સામે આવવું અને ફોટો પડાવવું બિલકુલ પસંદ નથી. રાની મુખર્જીએ કહ્યું, મારા પતિને માત્ર ત્રણ F પસંદ છે, ફૂડ, ફિલ્મ અને ત્રીજા Fનું નામ તે નથી લઈ શકતી. રાનીની આ વાત સાંભળીને નેહા, સબ્યસાચી જોર જોરથી હસવા લાગ્યા.

4

રાનીએ આ પણ જણાવ્યું કે તેની દિકરી આદિરા એક નોર્મલ બાળકની જેમ મોટી થાય તેની તેની ઈચ્છા છે. રાનીએ જણાવ્યું કે હું નથી ઈચ્છતી કે તે પોતાના પપ્પાની જે ખાવાની આદતોથી દૂર રહે.

5

રાનીએ કહ્યું, તે સમયે મારી કોઈપણ ફિલ્મ ઠીક નહોતી ચાલી રહી. આદિત્યએ મને જણાવ્યું કે આ વચ્ચે મેં ઘણી ફ્લોપ ફિલ્મો કરી હતી, જેના કારણે લોકો તેના પર પ્રેસર કરી રહ્યા હતા કે તે મને ફિલ્મ ન આપે, પરંતુ તેમણે મારા ટેલેન્ટ પર ભરોસો હતો.

  • હોમ
  • મનોરંજન
  • મારા પતિને માત્ર ત્રણ ‘F’ પસંદ છે, ફૂડ, ફિલ્મ અને...જાણો કઈ એક્ટ્રેસે કર્યો આ ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.