દિકરીના જન્મ પછી પહેલીવાર અવોર્ડ શોમાં આવી રાની મુખર્જી, દીપિકા-અનુષ્કા સાથે આમ કર્યુ Fun!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Mar 2017 09:59 AM (IST)
1
અવોર્ડ શોમાં રાની સુંદર લાગી રહી હતી.
2
HT મોસ્ટ સ્ટાલીશ અવોર્ડમાં બોલીવુડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જેમાં એક ખાસ હાજરી હતી રાની મુખર્જીની. આદિત્ય ચોપરા સાથે લગ્ન પછી રાની મીડિયા સામે બહુ આવી નથી. દિકરી અદીરાના જન્મ પછી પહેલીવાર રાની મુખર્જી અવોર્ડ શોમાં આવી હતી.
3
આ અવોર્ડ નાઈટમાં રાની એ નવા સ્ટાર્સ સાથે ઘણું એન્જોય કર્યુ હતું.
4
રાનીએ દીપિકા પદુકોણ સાથે હળવી ક્ષણો માણી હતી.
5
તેમજ વરૂણ ધવનને તે આ રીતે મળી હતી.
6
તેના પછીના સમયમાં આવેલી અભિનેત્રીઓ અનુષ્કા શર્મા
7