IIFA 2016: રણવીર બેસ્ટ એક્ટર, દીપિકાને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ, ભણસાલી શ્રેષ્ઠ ડાયરેક્ટર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jun 2016 08:05 AM (IST)
1
બેસ્ટ ફિલ્મ- બજરંગી ભાઈજાન
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વુમન ઓફ ધ યર- પ્રિયંકા ચોપરા
3
મુંબઈ: સ્પેનના મેડ્રીડમાં આ વર્ષે આઈફા અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે ઘોષિત થયેલા અવોર્ડમાં મુખ્ય વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે. બેસ્ટ એક્ટર – રણવીર સિંહ (ફિલ્મ- બાજીરાવ મસ્તાની)
4
બેસ્ટ એક્ટ્રેસ- દીપિકા પદુકોણ (ફિલ્મ- પીકુ)
5
બેસ્ટ ડિરેક્ટર –સંજય લીલા ભણસાલી ( ફિલ્મ-બાજીરાવ મસ્તાની)
- - - - - - - - - Advertisement - - - - - - - - -