ફિલ્મના પ્રમોશનમાં પહોંચેલ આ એક્ટરના જૂતા થયા વાયરલ, જુઓ Pics
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોય વેલેન્ટાઈટ ડેના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મને જોયા અખ્તરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મની કહાની મુંબઈના સ્ટ્રગલિંગ રૈપર ડિવાઈન અને નેજીની લાઈફ સાથે જોડાયેલ છે.
સોશિયલમીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રણવીર સિંહના જૂતા જોઈને ફેન્સ તેને ચીયર કરતાં જોવા મળી રહ્યા છે. રણવીર પણ જવાબમાં કહે છે કે, આ જૂતા અંગાર છે.
નવી દિલ્હીઃ રણવીર સિંહ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ગલી બોયના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલમના પ્રમોશન માટે રણવીર સિંહ કોમલ નાહટાના શો પર પહોંચ્યો હતો. પરંતુ આ શૂટ થતા પહેલા જ રણવીરના જૂતા વાયરલ થયા છે.
રણવીર સિંહ બોલિવૂડમાં પોતાની અવનવી ફેસન સેન્સ માટે જાણીતો છે. ચેટ શો પર રણવીર કરલફૂલ શૂ પહેરીને આવ્યો હતો. ફોટોગ્રાફર્સને પોઝ આપતા રણવીરે ખુદ બધાનું ધ્યાન પોતાના જૂતા તરફ દોર્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -