આ ગુજરાતી ઓલરાઉન્ડરે ICCના T20 રેન્કિંગમાં લગાવ્યો હનુમાન કૂદકો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Feb 2019 07:45 AM (IST)

1
જ્યારે ત્રીજી વન ડેમાં તેણે 13 બોલમાં અણનમ આક્રમક 26 રન ફટકાર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ડાબોડી સ્પિનર કૃણાલ પંડ્યાએ 39 સ્થાનના કૂદકા સાથે કરિયર બેસ્ટ 58મું રેન્કિંગ મેળવ્યું છે. બીજી મેચમાં તેણે ઝડપેલી 3 વિકેટના કારણે મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

3
નવી દિલ્હીઃ રવિવારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝિલેન્ડ સામે રમાયેલી નિર્ણાયક ટી20 મેચ 4 રને હારવાની સાથે જ સીરિઝ 1-2થી ગુમાવી હતી. પરંતુ શ્રેણી દરમિયાન ગુજરાતી સ્પિન ઓલરાઉન્ડર અને હાર્દિક પંડ્યાના મોટા ભાઇ કૃણાલ પંડ્યાનો નોંધનીય દેખાવ રહ્યો હતો. જેનો તેને આઈસીસી રેન્કિંગમાં પણ ફાયદો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -