રણવીર અને દીપિકાના રિસેપ્શન કાર્ડમાં આ છે ખાસ વાત, જાણીને તમે પણ ચોંકી જશો
તેમણે એવી પણ વિનંતી કરી છે કે, તેમને જે પણ આપવામાં આવે એ ચેકના સ્વરૂપમાં આપે, જેથી તેઓ તે ચેક ફાઉન્ડેશનને દાન કરી શકે. આ ફાઉન્ડેશન દીપિકા અને તેની નાની બહેન દ્વારા ચલાવવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરણવીર સિંહ અને દીપિકાના લગ્નનું રિસેપ્શન મુંબઇ અને બેંગલુરુમાં કરવામાં આવશે. પરંતુ સમારંભ સાથેની ખાસ માહિતી સામે આવી રહી છે. રણવીર અને દીપિકાએ લોકોને એ અપીલ કરી છે કે જે પણ ગિફ્ટ તેમને આપવામાં આવે તે એક ડોનેશનન હેઠળ હશે અને તે તમામ ગિફ્ટ 'લિવ લવ હૉફ ફાઉન્ડેશન'માં જશે.
ઇટાલીના લેક કોમોમાં દીપિકા અને રણવીર લગ્ન કર્યા બાદ બેંગલુરુમાં લીલા પેલેસમાં પહેલું રિસેપ્શન આપશે, ત્યારબાદ બન્ને મુંબઇમાં 28મી નવેમ્બરના રોજ ગ્રાન્ડ હયાતમાં પાર્ટી આપશે.
મુંબઈઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને હવે થોડી જ કલાકો બાકી છે. લગ્નની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 10 નવેમ્બરે બન્નેએ લગ્નન માટે ઈટલીના લેક કોમો ગયા હતા. હાલમાં જ બન્નેના રિસેપ્શનનું કાર્ડ સામે આવ્યું હતું. જેમાં પાર્ટીની જગ્યાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે રિસેપ્શન સાથે જોડાયેલ વધુ એક અહેવાલ સામે આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -