Happy B'Day: 31નો થયો રણવીર સિંહ, નાનપણમાં આવો લાગતો 'બાજીરાવ'
પિતા અને દાદા સાથે રણવીર સિંહ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભણતર પૂરુ કરીને રણવીર 2007માં મુંબઈ પાછો આવી ગયો. અને થોડા વર્ષો એડ એજન્સીમાં કોપી રાઈટર તરીકે કામ કર્યુ હતું. તે પછી આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યુ, પણ થોડા સમયમાં તે છોડી દીધું. તે પછી તેણે અભિનય પર વધારે ધ્યાન આપવા લાગ્યુ. (તસવીર- પહેલી ફિલ્મ બેંડ બાજા બારાતમાંથી)
(ફિલ્મ- રામલીલા, 2013)
(ફિલ્મ-ગુંડે, 2014)
(ફિલ્મ- દિલ ધડકને દો, 2015)
રણવીરે મુંબઈમાં એચ.આર કોલેજ ઓફ કોમર્સ અને ઈકોનોમિક્સમાં ભણ્યા પછી અમેરિકાની ઈંડિયાના કોલેજમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી લીધી છે
રણવીરને એક મોટી બહેન છે જેનું નામ રીતિકા ભવનાની છે.
રણવીરના માતાનું નામ અંજુ ભવનાની અને પિતાનું નામ જગજીત સિંહ ભવનાની છે.
2010માં તેને યશરાજમાંથી ઓડિશન આપવા માટે બોલાવ્યો હતો. અને પછી તેને મળી હતી બેંડ બાજા બારાત. એ પછી રણવીર સિંહની કરિયર ઉંચી જતી ગઈ. (તસવીર- ફિલ્મ: લેડિઝ વર્સિસ રીકી બહેલ, 2011)
(ફિલ્મ- બાજીરાવ મસ્તાની, 2015)
એમેરિકામાં કોલેજ દરમિયાન તેણે થિયેટર એક્ટિવીટીમાં જોડાયો અને ત્યારથી તેને એક્ટિંગનો ચસ્કો લાગ્યો હતો. (કોલેજના દિવસોમાં ક્લાસમાં વર્કશોપ દરમિયાન રણવીર સિંહ)
(ફિલ્મ- કીલ દિલ, 2014)
(ફિલ્મ- લૂટેરા, 2013)
રણવીર સિંહ 6 જુલાઈ, 1985માં મુંબઈમાં થયો હતો. તેનુ આખુ નામ રણવીર સિંહ ભવનાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -