✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહે ફેન્સ પર મારી છલાંગ, ને પછી થયું........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2019 08:51 PM (IST)
1

રણવીરની ફિલ્મ 'ગલી બોય' ઝોયા અખ્તરે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રણવીર ઉપરાંત આલિયા ભટ્ટ પણ જોવા મળશે. ફિલ્મનું પ્રોડક્શન ઝોયા, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ કર્યું છે.

2

મુંબઈ: બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ હાલ ફિલ્મ 'ગલી બોય'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન માટે તે અનેક ઇવેન્ટમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. ફિલ્મના ગીત પર તેણે અચાનક જ ફેન્સ પર છલાંગ મારી હતી. જેનો વીડિયો સોશિય મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

3

અભિનેતા રણવીરે જ્યારે છલાંગ મારી ત્યારે કેટલાક લોકોને ઇજા પહોંચી હતી. રણવીરે છલાંગ લગાવી ત્યારે કેટલાક ફેન્સ જમીન પર પડી ગયા હતા. આ દરમિયાન ફેન્સ તેનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવૂડ અભિનેતા રણવીર સિંહે ફેન્સ પર મારી છલાંગ, ને પછી થયું........
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.