2 વર્ષ બાદ ક્લીનશેવમાં જોવા મળ્યો આ એક્ટર, જુઓ New Look
પદ્માવત માટે દાઢી-મૂછ વધાર્યા પછી હવે લગભગ બે વર્ષ બાદ રણવીરનો ક્લિન શેવ લૂક સામે આવ્યો છે. આ નવા લૂકના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરણવીર સિંહ એક એવો બોલીવૂડ અભિનેતા છે જે ઘણી વાર પોતના લુક્સ સાથે પ્રયોગો કરતો રહે છે. સ્કર્ટ પહેરવાની વાત હોય કે પછી દાઢી મૂછ વધારવાની વાત હોય, બાલ્ડ થવાનું હોય કે પછી કંઈક બીજું..રણવીર દર વખતે પોતાના ફેન્સ સામે એક અલગ જ અવતારમાં રજૂ થઈને ચોંકાવી દેતો હોય છે.
પરંતુ હાલમાં પદ્માવત એક્ટરનો લુક એક વખત ફરી બદલાઈ ગયો છે. રણવીર સિંહ બે વર્ષ બાદ ક્લીનશેવ લુકમાં જોવા મળ્યો છે.
મુંબઈઃ રણવીર સિંહને તેની અનોખી કૂલ ફેશન સેન્સ માટે ઓળખવામાં આવે છે. પોતાની કામની સાથે સાથે રણવીર પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. પદ્માવતમાં રણવીર સિંહની દાઢીએ નવો ટ્રેન્ડ સેટ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -