મુંબઈ: યશરાજ પ્રોડક્શનની ફિલ્મ બેફિકરેનું ટ્રેલર રીલિઝ થયું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને વાની કપૂર છે.



ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ફ્રાંસમાં કરવામાં આવ્યું છે. ટ્રેલર જોતા રણવીર-વાન વચ્ચે હોટ કેમેસ્ટ્રી જોવા મળી છે અને આ ફિલ્મ એક રોમેંટિક ડ્રામા છે.



આ ફિલ્મને આદિત્ય ચોપરાએ લખી અને ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું સંગીત વિશાલ-શેખરે આપ્યુ છે. બેફિકરે 9 ડિસેમ્બર 2016ના રોજ રીલિઝ થશે.