અમદાવાદ: શહેરના નવાપુરા પાટિયા પાસે હિટ એંડ રનની ઘટના બની છે. રોડ ક્રોસ કરતા મજૂરોને ખાનગી લક્ઝરી બસે અડફેટે લેતા એક વ્યક્તિનું મોત થયુ છે જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે.  ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.