રવીનાએ ફોટો શેર કરતા લખ્યુ છે કે, તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ માટે હંમેશા ધન્યવાદ. અમારા લગ્નને 16 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને આગામી ઘણા વર્ષો સુધી અમે સાથે રહીશું.
ઉલ્લેખનીય છે કે, રવિના ટંડને વર્ષ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રવિના ટંડનની વર્કફ્રન્ટની વાત કરીએ તો સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ: ચેપ્ટર 2'માં જોવા મળશે.