રિચા ચઢ્ઢાએ જેનો રૉલ કર્યો છે તે સાઉથની સેક્સ બોમ્બ શકીલા કોણ છે?
90ના દાયકામાં શકીલાની ફિલ્મોની ખુબ બોલબાલા હતી, એટલુ જ નહીં તેની કેટલીક ફિલ્મો હિન્દીમાં પણ ડબ થઇ હતી. બાયૉપિકમાં અભિનેત્રીના વાસ્તવિક જીવનને પડદા પર લાવવાની કોશિશ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, શકીલા ફિલ્મનું નિર્દેશન ઇન્દ્રજીત લંકેશ કરી રહ્યાં છે, હૉટ એક્ટ્રેસ રીચા ચઢ્ઢા ફિલ્મમાં એડલ્ટ સ્ટાર શકીલાની ભૂમિકા નિભાવી રહી છે. રીચા ચઢ્ઢાએ ફિલ્મમાં વાસ્તવિકતા લાવવા માટે ખુબ મહેનત કરી છે. કહેવાઇ રહ્યુ છે કે ફિલ્મમાં જરૂરિયાત અનુસાર રીચા ચઢ્ઢાએ કેટલાક બૉલ્ડ સીનો આપ્યા છે.
મુંબઇઃ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ સાઉથની હૉટ અને સેક્સ બૉમ્બ શકીલાના જીવન પર બનનારી ફિલ્મમાં જબરદસ્ત ભૂમિકા નિભાવી. આ સાથે જ તેની ચર્ચા ચારેય બાજુ થવા લાગી. શકીલા એક એડલ્ટ ફિલ્મ સ્ટાર હતી, હાલમાં તેની બાયૉપિકનું પૉસ્ટર પણ રિલીઝ થઇ ગયુ છે.
રિચા ચઢ્ઢાએ ફિલ્મમાં સેક્સ બૉમ્બ શકીલાની ભૂમિકા નિભાવી હતી. શકીલા એ સિલ્ક સ્મિતાના સમકાલીન હતી. નિર્માતાએ ફિલ્મનો લોકો વિવાદાસ્પદ ટેગલાઇન, 'નૉટ એ પોર્ન સ્ટાર'ની સાથે રિલીઝ કર્યો, જેમાં પુરેપુરો ફિલ્મના પરિપેક્ષ્ય પર જોર આપવામાં આવ્યુ છે.
કહેવાઇ રહ્યું છે કે, તેની લોકપ્રિયતા સિલ્ક સ્મિતાના આકસ્મિક મૃત્યુ બાદ વધી ગઇ. જેનું એક મોટુ કારણ હતુ કે સિલ્ક સ્મિતા ઘણીબધી ફિલ્મોમાં દેખાઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -