✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ બોલીવુડ સ્ટારે કપિલ શર્મા અને સુનીલને આપી આવી સલાહ, જાણો શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Apr 2017 11:26 AM (IST)
1

ઋષિ કપૂરે ટ્વિટ કરીને આ સલાહ આપી છે. ઋષિએ લખ્યુ છે કે IPL સન રાઈઝર્સ હૈદરાબાદ ટીમમાં કપિલ જેવો કોઈ પ્લેયર છે. શું કોઈએ બીજી ટીમમાં સુનીલ ગ્રોવરને જોયો છે. મળી જાઓ યાર

2

જો કે ઋષિ કપૂરના ટ્વિટ પર સુનીલે જવાબ આપ્યો છે કે, સર હું આ સીઝનમાં નથી કેમકે મને ઈજા પહોંચી હોવાથી રિટાયર્ડ થઈ ગયો છું.

3

નવી દિલ્લી: કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એક થઈ જાય એવું તેમના ફેંસ ઈચ્છે છે. પણ બંને કલાકાર સમાધાનના મૂડમાં નથી. બંને એકબીજા સાથે ફરી કામ કરવા લાગે તે માટે ઘણા લાકાકારો પ્રયત્ન કરી રહ્યા છે. હવે ઋષિ કપૂરે પણ આ બંનેને ભેગા થવાની સલાહ આપી છે.

4

ઉલ્લેખનીય છે ઓસ્ટ્રેલિયાથી પાછા આવતા ફ્લાઈટમાં કપિલ અને સુનીલ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કપિલે કથિત રીતે સુનીલને ચપ્પલ માર્યુ હતું અને અપમાનિત કર્યો હતો. આ પછી સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર, અલી અસગર અને સુગંધા મિશ્રા ધ કપિલ શર્મા શોમાં દેખાયા નથી. આ પછી શોમાં ઉપાસના સિંહ, રાજૂ શ્રીવાસ્તવ અને યશવંતની એંટ્રી થઈ છે.

  • હોમ
  • મનોરંજન
  • આ બોલીવુડ સ્ટારે કપિલ શર્મા અને સુનીલને આપી આવી સલાહ, જાણો શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.