રિતેશ દેશમુખે પહેલી વાર શેર કરી નાના દિકરા રાહિલની તસવીર
abpasmita.in | 10 Oct 2016 03:01 PM (IST)
મુંબઈ: રિતેશ દેશમુખે તેના નાના દિકરાની તસવીર પહેલી વાર સોશિયલ મીડિયા પર શેર કરી છે. રિતેશે તેની મમ્મીના જન્મ દિવસે નાના દિકરા રાહિલની પહેલી તસવીર શેર કરવાનું પસંદ કર્યુ છે. જેનેલિયાએ પહેલી જૂન 2016ના રોજ રાહિલને જન્મ આપ્યો હતો. રિતેશે ટ્વિટર પર આ તસવીર શેર કરીને લખ્યુ હતું કે, “It's a special day coz its my Aai's Birthday & on this special day I would like to share something special. #RAHYL #HappyBirthdayAai.”