‘સૂર્યવંશી’માં આ હોટ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતો જોવા મળશે અક્ષય કુમાર!
અક્ષય અત્યારે પૂજા સાથે હાઉસફુલ 4માં કામ કરી રહી છે. હવે જોવાનું રહેસે કે રોહિત સૂર્યવંશી માટે પૂજાને સાઈન કરે છે કે પછી અન્ય કોઈ હીરોઈનને શોધે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિત સેટ્ટીની ડાયરેક્શનમાં બનનારી આગામી ફિલ્મ અક્ષય કુમારની સૂર્યવંશી છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે ફિલ્મનું શૂટિંગ એપ્રિલથી શરૂ થવાનું છે. કહેવાય છે કે, ફિલ્મ આ વર્ષે 27 ડિસેમ્બરે રિલીઝ થશે. પરંતુ આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કઈ અભિનેત્રી હશે તેને લઈને કંઈક વધારે જ ચર્ચા થઈ રહી છે. અક્ષય ઈચ્છે છે કે, આ ફિલ્મમાં પૂજા હેગડેને લેવામાં આવે. પૂજાએ આ પહેલા રિતિક રોશન સાથે મોહેન્જો દાડોમાં કામ કર્યું છે.
મુંબઈઃ રોહિત શેટ્ટીની હાલની રિલીઝ્ડ ફિલ્મ સિંબા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ તેની આગામી ફિલ્મ સૂર્યવંશીને લઈને કેટલીક જાણકારીઓ સામે આવી રહી છે. આમ તો આ ફિલ્મમાં અક્ષય કુમાર જોવા મળશે પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલ રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -