✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપરા-નિકના લગ્નમાં ઈશા અંબાણીના કારણે થયું ત્રણ કલાક મોડું? જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2018 03:00 PM (IST)
1

અંબાણી પરિવાર તરફથી મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી, ઈશા, પુત્ર અનંત જોવા મળ્યા હતાં. પરંતુ ખાસ વાત એ છે કે પહેલીવાર અંબાણી પરિવાર સાથે તેમના પુત્ર અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી.

2

બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં હાજરી આપવા માટે મુકેશ અંબાણી પરિવાર સાથે જોધપુર પહોંચ્યા છે. આ ઉપરાંત અન્ય મહેમાનો પણ જોવા મળ્યા હતાં.

3

આ કારણે લગ્નની વિધિ થોડા કલાકો માટે મુલતવી રાખી હતી અને મોડી રાત સુધી કાર્યક્રમ ચાલ્યો હતો. એટલે અંદાજ લગાવી શકાય છે કે ઈશા અંબાણી અને પ્રિયંકા ચોપરા બહુ જ ક્લોજ મિત્રો છે.

4

અંબાણી પરિવારના ચાર્ટર પ્લેનને લેન્ડ થવામાં નક્કી થયેલા સમય કરતાં વધારે સમય લાગ્યો હતો. જેના કારણે વેન્યુ સ્થળ પર પહોંચવામાં મોડું થઈ ગયું હતું. ત્યારે પ્રિયંકાએ નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી તેની મિત્ર ઈશા નહીં આવે ત્યાં સુધી લગ્નની વિધિ શરૂ કરવામાં આવશે નહીં.

5

જોકે, શુક્રવારે એટલે ગઈકાલે પ્રિયંકાની સંગીત સેરેમની હતી જેમાં ઈશા અંબાણી પોતાના પરિવાર સાથે આવી હતી. ઈશા શુક્રવાર રાતે પોતાના પરિવારની સાથે પ્રિયંકાના લગ્નમાં સામેલ થવા માટે જોધપુરના ઉમેદ ભવન પેલેસ પહોંચી છે.

6

જોધપુર: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આજે કૈથોલિક રીત રિવાજ પ્રમાણે લગ્ન થવા જઈ રહ્યાં છે. આ લગ્નની વિધિ 12 વાગે થવાની હતી પરંતુ હવે 3 વાગે વિધિ શરૂ થશે. પ્રિયંકા ચોપરાની ખાસ મિત્ર અને દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના કારણે લગ્નની વિધિ થવામાં ત્રણ કલાક મોડું થયું હતું.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા ચોપરા-નિકના લગ્નમાં ઈશા અંબાણીના કારણે થયું ત્રણ કલાક મોડું? જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.