વીડિયોમાં સૃષ્ટી કહે છે કે, ‘આ હું છું, આ બિગ બોસ વિનર છે અને આ અમારી પાવરી થઇ રહી છે’ ત્યારબાદ સૃષ્ટી કહે છે કે, ‘મને તારા પર ગર્વ છે’ ત્યાર બાદ રૂબીના પૂછે છે, ‘યે પાવરી ક્યા હૈ’ ત્યારબાદ બધા સમજાવે છે, પાવરી શું છે.
રૂબીનાનાના જીતના જશ્નમાં શરદ કેલકર, સૃષ્ટી રોડે, નેહા પંજાબી, સુરવીન ચાવલા જેવા ઇન્ડસ્ટ્રીના અનેક ફ્રેન્ડસ હાજર રહ્યાં હતા. રૂબીનાએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પાર્ટીની કેટલીક તસવીર શેર કરી છે.