✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીવીની માસી સા એ સ્વિમશૂટમાં કરાવ્યું ફોટોશૂટ, સાડી છોડી પ્રથમ વખત પહેર્યો બોલ્ડ ડ્રેસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2018 07:17 AM (IST)
1

સાદિયાના આ લુકને શૂટ કરવા માટે સીરિયલની ટીમ હાલ બેંકોકમાં છે. જ્યાં બીચ પર શૂટ કરવામાં આવી રહ્યું છે.

2

સાદિયાએ આ સીરિયલ માટે ટ્રાંસફોર્મ થયેલા લુકને જોઈને સીરિયલના ફેન્સ ચોંકી જવાના છે.

3

પહેલી વખત સ્વિમસૂટ લુકમાં ટીવી સ્ક્રીન પર આવવાની હોવાથી સાદિયાએ આ લુક માટે ખુબ મહેનત પણ કરી છે.

4

‘તૂ સુરજ મેં સાંઝ પિયાજી’ની માસી સા હાલમાં ખૂબ જ બોલ્ડ થઈ ગઈ છે. હાલમાં તેનો બોલ્ડ લુક સામે આવ્યો જેમાં તે સ્વિમસૂટમાં બીચ પર મસ્તી કરતી જોવા મળી છે.

5

ટેલીવિઝનની જાણીતી સિરયલમાં માસી સા એથવા એમ કહો કે સાદિયા સિદ્દીકી અત્યાર સુધી ટ્રેડિશનલ લુકમાં જોવા મળતી હતી. પરંતુ શોમાં આવનારા ટ્વિસ્ટ ટ્રેકમાં સાદિયા બ્લેક સ્વિમશૂટમાં બીચ કિનારે ફરતી જોવા મળશે.

  • હોમ
  • મનોરંજન
  • ટીવીની માસી સા એ સ્વિમશૂટમાં કરાવ્યું ફોટોશૂટ, સાડી છોડી પ્રથમ વખત પહેર્યો બોલ્ડ ડ્રેસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.