✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

17 તાલુકા પંચાયતની થશે ચૂંટણી, જાણો તમામ પંચાયતની યાદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jan 2018 08:39 PM (IST)
17 તાલુકા પંચાયતની થશે ચૂંટણી, જાણો તમામ પંચાયતની યાદી
1

જે તાલુકા પંચાયતમાં મતદાન યોજાશે તે આ પ્રમાણે છે.બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ભાભર, લાખણી, વાવ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, કાંકરેજ, થરાદ,વડગામ,દાંતા,અમીરગઢ, દિયોદર, સૂઈગામ જ્યારે ખેડા જિલ્લામાં કપડવંજ, કઠલાલ અને ગાંધીનગરમાં મતદાન યોજાશે.

2

અમદાવાદઃ ચૂંટણીપંચ દ્વારા રાજ્યની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાજ્યની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતમાં 21મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.

  • હોમ
  • ગાંધીનગર
  • 17 તાલુકા પંચાયતની થશે ચૂંટણી, જાણો તમામ પંચાયતની યાદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.