એક્ટ્રેસ સઈ માંજરેકરે સલમાન ખાન સાથે કરી જન્મદિવસની ઉજવણી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Dec 2019 06:34 PM (IST)
1
સઈ માંજરેકરની જન્મદિવસની ઉજવણી દરમિયાન સલમાન ખાન, ડેઝી શાહ, અરબાઝ ખાન,યૂલિયા વંતૂર અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળ્યા હતા. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
2
સલમાન ખાને જન્મદિવસની પાર્ટી એટેન્ડ કરવા મરૂન ટીશર્ટ અને બ્લૂ ડેનિમ સાથે રેડ જેકેટમાં જોવા મળ્યો હતો.
3
મુંબઈ: મહશે માંજરેકરની દિકરરી સઈ માંજરેકર હાલ પોતાના બોલીવૂડ ડેબ્યૂને લઈને સતત ચર્ચામાં છે. સઈ માંજરેકર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ દબંગ 3માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. ફિલ્મની રિલીઝ બાદ સઈ મુંબઈમાં દબંગની ટીમ અને પોતાના પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરતી જોવા મળી હતી.
4
દબંગ 3 રિલીઝ બાદ સઈ માંજરેકરના પિતા મહેશે દબંગની ટીમ માટે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ તકે સઈનો જન્મદિવસ પણ હતો.