✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કરીના કપૂરને હોસ્પિટલમાંથી મળી રજા, પુત્ર તૈમુર અને પતિ સૈફ અલી ખાન સાથે જોવા મળી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Dec 2016 07:43 PM (IST)
કરીના કપૂરને હોસ્પિટલમાંથી મળી રજા, પુત્ર તૈમુર અને પતિ સૈફ અલી ખાન સાથે જોવા મળી
1

2

અભિનેત્રી કરીના કપૂરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા કરિના પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર સાથે જોવા મળી હતી.

3

પરિવારમાં પુત્રનો જન્મ થવાના કારણે પૂરો પરિવાર હાલ ખૂબ જ ખૂશ જણાઈ રહ્યો છે. પુત્ર તૈમુરનુ ઘરમાં ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું.

4

આ તસવીરમાં સૈફ અલી ખાન પોતાના પ્રશંસકોનુ અભિવાદન કરતો જોવા મળી રહ્યો છે.

5

મુંબઈ: કરિના અને સૈફના પુત્ર તૈમુરની પ્રથમ તસવીર સામે આવી છે, જેમા સૈફ અલી પોતાના પુત્રને હાથમાં લઈને ઉભો જોવા મળી રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • કરીના કપૂરને હોસ્પિટલમાંથી મળી રજા, પુત્ર તૈમુર અને પતિ સૈફ અલી ખાન સાથે જોવા મળી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.